CHAPTER 1:
WRITING AND LITERATURE
Writing Degree
Zero
બાર્થ પર 1. માર્ક્સવાદ અને ૨. અસ્તિત્વવાદી
ફિલોસોફી અને સાહિત્યનો પ્રભાવ જોવા મળે છે. તે જીન-પોલ સાર્ત્રેના કામથી પણ ખુબ
પ્રભાવિત હતા.
COMMITMENT: THE INFLUENCE OF SARTRE
બાર્થ ૧૯૫૦માં ફ્રેંચ વિવેચનાત્મક કાર્યમાં
પ્રવેશ્યા.
The conflict of American style capitalism, cold war and
the role of French authorities were productively and creatively captured in the
works of Sartre. He was a leading figure of philosophical and literary movement
– Existentialism.
“What is Literature?” (1947) by Sartre posits literature
as an exchange between writer and reader. This model of writing hinges on the
notion of commitment, the writer’s (and the reader’s) commitment to
address, to call upon, their own and other people’s human freedom.
સાર્ત્રનું લખાણ ખુબ આદર્શવાદી હતું, જે
સહેલાઇપૂર્વક અનુસરી શકાય એમ ના હતું. અને તેથી જ, ‘What is
literature?’નું મોટાભાગનું લખાણ
લેખકની સ્વતંત્રતા અને પ્રતિબદ્ધતા સામેના પ્રશ્નો અને પડકારો વિષે હતું.
સાર્ત્રનો લેખ મુખ્યત્વે બે મુદ્દાની વાત કરે છે:
1. વાચક-લેખકના બદલાતા સમીકરણોના સાપેક્ષમાં સાહિત્યના વિકાસનો ઈતિહાસ અને 2.
યુધ્ધ-બાદના ફ્રાંસમાં લેખકનું સ્થાન.
બુર્ઝવા (Bourgeois)વર્ગ પાસે સત્તા અને પૈસા છે, આ વર્ગ સામાજિક અને
સંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પ્રભાવશાળી છે. સાર્ત્રની દલીલ છે કે ફ્રેંચ રીવોલ્યુસન (French Revolution) પછી બુર્ઝવા વર્ગ માટે લખવા લાગ્યો છે. એ પોતાના જ વર્ગના લોકોથી કપાઈ ગયો
છે.
બાર્થનું પુસ્તક સાર્ત્રના વિચારોથી પ્રભાવિત હોવા
છતાં, “પ્રતિબદ્ધતા” (Commitment)ના મુદ્દે એનાથી અલગ પડે છે. સાર્ત્રેના આશાવાદી
વલણ છતાં, એણે ક્યાં લેખનને ‘પ્રતિબદ્ધ’ કહેવું એ સૂચવ્યું નથી. સાર્ત્રના
વિશ્લેષણમાં સાહિત્યિક સ્વરૂપ (Form) વિષે પુરતું ધ્યાન અપાયું નથી. બાર્થ પોતાનું કામ આ
– સ્વરૂપના – મુદ્દાથી શરુ કરે છે.
WRITING, LITERATURE, STYLE
Writing Degree Zero is divided into two parts:
Theoretical and Historical
બાર્થનું ઐતિહાસિક આલેખન, સાર્ત્રે આપેલ ઐતિહાસિક
વિકાસ કરતા અલગ, ભાષા, શૈલી અને લેખન (écriture)
પર આધારિત છે.
જો, સાર્ત્ર કહે છે તેમ, પ્રતિબદ્ધતા એ લેખકે પસંદ
કરેલ વિકલ્પો પર આધારિત હોય તો, બાર્થના મતે, લેખકે પોતાની પસંદગીની સ્વતંત્રતા જે
ક્ષેત્રમાં ઉપયોગમાં લીધી હોય તે ક્ષેત્રનો આપણે અભ્યાસ કરવો રહ્યો. લેખકોનું
અસ્તિત્વ અને પસંદગીની સ્વતંત્રતા ભાષા પર આધારિત હોય છે. લેખક જે સાહિત્યિક
ભાષામાં અસ્તિત્વ ધરાવે છે તેનું પોતાનું સ્વરૂપ હોય છે, પરંપરા હોય છે, તેના
પ્રકાર અને સંહિતા (code) પણ હોય છે. કોઈ પણ લેખક પોતાની સાહિત્યિક ભાષાને
જન્મ આપતો નથી; સ્થાપિત થયેલ ભાષા અને તેની સાથેના સંઘર્ષથી લેખક બનતો હોય છે.
Language and style are not the areas of choice for the
author/writer.
Language: લેખક ચોક્કસ સમય અને સ્થળની ભાષા પસંદ કરી શકતો નથી. એ લેખક માટે પ્રાકૃતિક રીતે
અસ્તિત્વ ધરાવે છે.
Style: બાર્થના મતે શૈલી આપોઆપ લેખકના શરીરમાંથી આવે છે; લેખકના ઈતિહાસ અને તેના
વ્યક્તિત્વમાંથી ઉત્પન્ન થતી હોય છે.
Writing: લેખન એ લેખકની એવી પ્રવૃત્તિ છે કે જેમાં પસંદગી અને પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય
છે. લેખન સ્વરૂપ સાથે સંકળાયેલ છે.
સાર્ત્રે માટે પ્રતિબદ્ધતા લેખનના સંદેશ (Message) સાથે સંકળાયેલ છે, જયારે બાર્થ માટે પ્રતિબદ્ધતા લેખન દ્વારા થતા પ્રત્યાયન (Communication) સાથે સંકળાયેલ છે. અહિ, બાર્થ લેખનને સીધે-સીધું વિચારધારા (Ideology) સાથે જોડે છે.
ZERO-DEGREE WRITING
Literature, like everything else in modern society, is
owned by the bourgeoisie. Literature is an institution and a site of power
which absorbs into itself and reworks for its own purposes all cultural
practices. - 19
Theodor Adorno (1903-69), refers to what he calls the
modern ‘culture industry’, by which he means the manner in which contemporary
capitalist society accommodates all artistic practices of commercialisation and
commodification. -19
CHAPTER 2: CRITICAL DISTANCE
Michelet
વિવેચકની પ્રતિબદ્ધતા કોઈ એક જ ઢબના લેખન પ્રત્યે
અથવા તો કોઈ ચોક્કસ સાહિત્યિક કે બૌદ્ધિક ચળવળ પ્રત્યે નહિ, પરંતુ સ્વતંત્ર અને
સતત વિવિધ ચળવળ સાથે અનુકુલન સાંધતી હોવી જોઈએ.
બાર્થ મિશલે (Michelet)
વિષે લખતા કહે છે કે તેના ઈતિહાસ પરના વિચારો સાવ
સામાન્ય છે, તેને એક ઇતિહાસવિદ તરીકે નહિ પરંતુ એક લેખક તરીકે જોવો વધુ રસપ્રદ છે.
THE AVANT-GARDE: THE ‘NOUVEAU ROMAN’ AND BRECHTIAN
THEATRE
રોબ-ગ્રીયે (Robbe-Grillet)ની નવલકથાઓ વિષે વાત કરતા બાર્થ કહે છે કે એ એક
નવીન પ્રકારનું લખાણ ઉત્પન્ન કરે છે, જે બુર્ઝવા સાહિત્યના બંધનોથી મુક્ત છે.
પરંતુ આવાં-ગાર્ડ (Avant-Garde)નું લેબલ લગાવી આવા સાહિત્યને બુર્ઝવા સંસ્કૃતિમાં
સમાવિષ્ટ કરવાના પ્રયત્નો થાય છે. બાર્થ માટે કળા ત્યારે જ ક્રાંતિકારી છે જયારે
તે વિશ્વ સમક્ષ પ્રશ્નો ઉભા કરે; એ પ્રશ્નો દ્વારા બુર્ઝવા સમાજે જેને સાચું, સહજ
અને સ્વાભાવિક તરીકે સ્વીકાર્યું અને રજુ કર્યું છે, તેને ખુલ્લું પડે ત્યારે જ
કળા સાચા અર્થમાં ક્રાંતિકારી બની રહે.
CHAPTER 3: SEMIOLOGY
READING BOURGEOIS CULTURE
બાર્થના મીથ (Myth)ના અર્થ પ્રમાણે એવી વસ્તુ જે સહજ અને સમયાતીત છે.
પરંતુ સાથોસાથ એ ઐતિહાસિક દર્ષ્ટિકોણથી કોઈ ચોક્કસ વિચારધારાથી પ્રેરિત અભિવ્યક્તિ
છે.
બાર્થ કહે છે કે બુર્ઝવા સંસ્કૃતિ એકધારી રીતે
અપ્રાકૃતિક, ઉત્પાદિત અને મુખ્યત્વે વિચારધારાથી પ્રેરિત વસ્તુઓ અને મુલ્યોને નિર્વિવાદ,
સહજ અને પ્રશ્નાતીત તરીકે રજુ કરે છે. ઘણા વિચારકો આ પ્રક્રિયાને જ વિચારધારા (Ideology) તરીકે ઓળખાવે છે.
માયથોલોઝી (Mythology) સંસ્કૃતિક મૂલ્યને સર્વવ્યાપી અને પ્રાકૃતિક
મૂલ્યમાં પરિવર્તિત કરે છે; એ સંસ્કૃતિને પ્રકૃતિમાં પરિવર્તિત કરે છે. મીથનું આ
વૈચારિક કાર્ય છે કે તે સાંસ્કૃતિક રચના (Cultural
Construct)ને સર્વવ્યાપી અને
પ્રાકૃતિક તરીકે રજુ કરે છે. માયથોલોઝીસ્ટ (Mythologist)
નું મુખ્ય કાર્ય છે આવા અપ્રાકૃતિક અને ઘડાયેલ
સંકેતો અને છબીઓને ખુલ્લા પાડવા, અથવા તો વાચકને તેના પ્રત્યે સભાન બનાવવા.
THE INFLUENCE OF SAUSSURE: SEMIOLOGY AND STRUCTURALISM
Semiology: સ્યોસુર (Saussure) એવા વિજ્ઞાનની કલ્પના બાંધે છે જે માનવિય સંકેતોની
રચનાને વ્યવસ્થિત રીતે વાંચી શકે.
the centre of his (Saussure’s) new linguistics, is to
distinguish between speech or acts of language (parole) and language itself (la
langue). All the numerous possible acts of language (parole) are created from a
system (la langue). The language system (la langue) is comprised of the rules
which make utterances (acts of language, parole) possible. Structural
linguistics, after Saussure, studies the language system, its rules and codes,
rather than studying speech, actual acts of language (parole). – 40
when theorists such as Barthes refer to structure they
are referring to the idea of a system (la langue) out of which utterances
(parole) are generated. – 40
If we have signs, of whatever kind, then, according to
Saussure and the structuralist movement after him, we must be dealing with an
overall structure, a system (la langue). -40
For Saussure, and structuralism after him, a sign is the
product of an arbitrary (a conventional) relation between a signifier and a
signified. – 40
Structuralism is, therefore, not concerned with the
content (meaning) of utterances, such as individual literary texts, but with
establishing the rules and codes (the system) which allow for the articulation
of that content in the first place. Structuralism, as a critical approach,
studies the system out of which literary texts emerge: it does not, therefore,
study literary texts in and for themselves. - 41
બાર્થના સંદર્ભમાં સંકેતવિજ્ઞાન એ તેમના સંકેત પરના
કામ મતે ઉપયોગમાં લેવાય છે, જયારે સંરચનાવાદ સાહિત્યિક વિશ્લેષણના કામ માટે વપરાય
છે.
A sign is the combination of material signifier
(sound or written mark) and a signified (concept). The signified is not
the object or action but its mental concept. – 41
SEMIOLOGY AND MYTH
In ‘Myth Today’ Barthes reminds us that the sign is, in
fact, involved in a three part relationship. A sign is, after all, the relation
between a signifier and a signified, a sound or mark and a concept. The sign is
the realization we draw between signifier and signified. – 42
(word
or image)
(Concept)
Sign
(relation
of equivalence)
|
The language studied by Saussure is a first-order
system: it involves a signifier, a signified and their combination in a
sign. Myth acts on already existent signs, whether they be written statements
or texts, photographs, films, music, buildings or garments. […] Mythology takes
this sign and turns it into a signifier for a new signified, a new concept. As
Barthes puts it: ‘myth is a peculiar system in that it is constructed from a
semiological chain which existed before it: it is a second-order
semiological system. That which is a sign (namely the associative total of
a concept and an image) in the first system, becomes a mere signifier in the
second’ (MY: 114). […] Mythology raises the image to a second order level,
however, turning that sign into a signifier for a new signified and thus a new
sign: - 43
M
Y
T
H
|
L
a
n
g
u
a
g
e
|
1.
Signifier
|
2.
Signified
|
|
3. Sign
I.
SIGNIFIER
|
II.
SIGNIFIED
|
|||
III.
SIGN
|
Myth, as it were, hijacks meaning and turns it into a
second order meaning or what Barthes calls signification. Signification
here refers to the second-order sign, it is meaning which has been produced
through the transformation of already existent meaning, already existent
(first-order) signs. Myth is a metalangauge: a second-order language
which acts on a first-order language, a language which generates meaning out of
already existing meaning. However, as Barthes also reminds us, the original,
first-order meaning is not completely forgotten. – 44
SEMIOLOGY, LINGUSTICS AND FASHION
(In Elements of Semiology) Barthes begins by
noting that Saussure ‘thought that linguistics merely formed a part of general
science of signs’ (ESe: 77); semiology, that is, would eventually subsume
linguistics. There is, however, Barthes argues, no escaping language: ‘to
perceive what a substance signifies is inevitably to fall back on the
individuation of a language: there is no meaning which is not designated, and
the world of signifieds is none other than that of language’ (ESe: 78). - 45-46
as much as Barthes’s study is concerned to demonstrate,
this is precisely how the fashion system works; it passes real garments through
a series of structures until it finally meets the public with a meaning, a
sign, which is thoroughly linguistic, thoroughly dependent upon language. – 46
The myths of the fashion system exist to speed up
conversation, to lock people (women in the main) into an annual system which
can generate consumption through a vocabulary of interchangeable layered and
repeatable functions. – 47
A denotative statement is the first-order statement: a
statement which concerns the literal (first-order) meaning of the words that
make up that statement. – 50
To move from the plane of denotation to connotation
involves the same processes we have already seen in the reading of myth: we
move from a first-order meaning (denotation) to a second order meaning
(connotation). – 50
Fashion works in ways already familiar to readers of
Barthes’s Mythologies: it either hides its meanings behind the
appearance of utility or naturalness (as in A-ensembles) or declares them as a
kind of legal fact (as in B-ensembles) (FS: 263-4). Fashion as a form of
‘myth’, converts the artificial into a sign of ‘nature’ and then hides the fact
that it has performed this transformation (FS: 283-4). – 51
CHAPTER 4: STRUCTURALISM
OLD AND NEW CRITICISM: ‘THE PICARD AFFAIR’
બાર્થ બે પ્રકારના વિવેચનની વાત કરે છે:
1. અર્થઘટનને લગતું વિવેચન (Interpretive Criticism): આ વિવેચન વિચારધારાને લઈને વાત કરે છે અને
સંરચનાવાદ, માર્ક્સવાદ, મનોવિશ્લેષણ (psychoanalysis)
જેવા સિદ્ધાંતોના આધારે કામ કરે છે.
2. વિદ્યામૂલક વિવેચન (Academic Criticism): આ વિવેચન વિચારધારાથી દુર રહી કામ કરે છે, એ
લેખકના જીવન, સંદર્ભ અને ઈતિહાસના આધારે વિવેચન કરે છે.
બાર્થ પોતે એક રીસર્ચ બેઝ્ડ (Research Based) સંસ્થા સાથે જોડાયેલ હતા, અને તેથી તેમનો વિદ્યામૂલક
વિવેચન પરનો હુમલો યુનીવર્સીટી અને તેમાં કામ કરતા વિવેચકો પરનો હુમલો ગણાયો. રસીન
(Racine) પરના વિદ્વાન રેયમંડ પિકાર્ડ (Raymon Picard) એ બાર્થને જવાબ આપતો લેખ કર્યો, જેમાં એમણે બાર્થ, આવાં-ગાર્ડ વિવેચન અને
નવ્ય-વિવેચન વિરુદ્ધ લખ્યું. ‘New Criticism or
New Fraud?’ લેખમાં તેમણે બાર્થ
જે વિવેચન વિષે વાત કરતા એને ગુંચવણભર્યું, અસ્પષ્ટવાદી અને સાહિત્યિક મહાનતા માટે
અપમાનજનક ગણાવ્યું. આ વિવાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો, જેને
કારણે બાર્થને આવાં-ગાર્ડ વિવેચનના પ્રતિનિધિ તરીકેની ખ્યાતી પ્રાપ્ત થઇ.
૧૯૬૬માં બાર્થ ‘Criticism
and Truth’ પુસ્તક દ્વારા
પિકાર્ડને જવાબ આપે છે. તેમના મતે નવ્ય-વિવેચન ફક્ત વિવેચનાત્મક વિશ્લેષણથી જ નહિ
પરંતુ ભાષાની સાથે પણ જોડાય છે. વિદ્યામૂલક વિવેચન વસ્તુલક્ષીપણું, સારી અભિરુચિ,
અને ભાષાની સ્પષ્ટતા પર ભાર મુકે છે. એ, બાર્થના મતે, સાહિત્યને વિચારધારાથી,
ઇતિહાસથી અને પ્રતિકાત્મક ભાષાથી સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે કારણ કે આવા
લક્ષણોવાળું સાહિત્ય એકાર્થી બનાવી શકાતું નથી.
બાર્થ સાહિત્યિક કૃતિ પ્રત્યેના ત્રણ વલણનું વર્ણન
કરે છે: વૈજ્ઞાનિક, વિવેચનાત્મક, અને વાંચન. સંરચનાવાદી અભિગમ એ વૈજ્ઞાનિક અભિગમ
છે, જે એવી સામાન્ય વ્યવસ્થાની વાત કરે છે કે જેમાંથી સાહિત્યિક કાર્ય ઉદ્ભવે છે.
આ પ્રકારનું વિવેચન એ સાહિત્યનુ વિજ્ઞાન છે, જે કોઈ ચોક્કસ સાહિત્યિક કૃતિના
વિષય-અર્થ વિષે વાત નથી કરતુ, પરંતુ જે પરિસ્થિતિમાં કે રીતે અર્થ સંભવે છે તેના
પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
THE STRUCTURAL ANALYSIS OF NARRATIVES
બાર્થ કહે છે કે નેરેટીવ (Narrative) માનવ અસ્તિત્વ સાથે જ અસ્તિત્વમાં આવ્યા છે અને એમની સંખ્યા અગણિત હોઈ એમનું
વિશ્લેષણ કઈ રીતે શક્ય બને?
A structural analysis, like Saussure’s in his structural
linguistics, must disregard parole (acts of narrative, of language, or
of fashion) and must move immediately to the construction of a ‘hypothetical
model’ (SC: 97). The analysis of narrative, if it is to be scientific, must
change from an inductive approach (extrapolating meaning from individual
examples) to a deductive approach (establishing a working model against which
to test all individual examples). The most relevant and viable model available,
Barthes argues, is that of language and therefore a structural linguistics. The
rationale for such a move comes from the structuralist argument that all acts
of narrative (parole) must come from a system of codes and conventions (la
langue): ‘no one can combine (produce) a narrative without referring to an
implicit system of units and rules’ (SC: 97). – 56
SYNTAGMATIC AND PARADIGMATIC
The syntagmatic and paradigmatic (sometimes called the systematic,
sometimes the associative) axes of language demonstrate a point made by
Saussure that language works through relations of combination and association
(see Jefferson and Robey 1986: 49-57). […] The sentence works by a horizontal
spacing or sequential arrangement of the words one after the other (the
syntagmatic axis). The sequential combination of words obeys the rules of
grammar (Main verb after Subject, Object after Main Verb). The sentence,
however, is also constructed through a series of choices (in terms of words).
[…] This is the vertical, associative level of language: the associative
or paradigmatic axis. Sentences work, then, by combining words in
sequences, but those words have the meaning they do because they are associated
with other words. Sentences work because they combine words (syntagmatic axis)
but also because they chose certain words at the expenses of others
(paradigmatic axis). – 57
There are two levels of narrative, Barthes argues a basic
level of primary units, which Barthes calls functions; a higher level,
which Barthes calls the level of Actions: one final, highest level, which
Barthes calls the level of Narrative itself. – 57
Barthes divides functions into two sorts. Distributive
functions involved a kind of cause and effect logic: if a telephone rings
it will either be answered or not. We find the meaning of such functions in
what comes immediately after them. Contrasted to distributive functions come
another type which Barthes calls indices: these are details which can be
collected together and help to produce a kind of meaning that is not
essentially chronological; they can contribute, for example, to what we would
call ‘character’. – 58
These functions, […], are only understandable by moving
to the next level of actions. Indices are thus integrated at a higher level. –
55
આધુનિક નવલકથા પાત્રો અને વાતાવરણના વિગતવારના
વર્ણનથી વાસ્તવિકતાનો ભ્રમ ઉભો કરે છે. બાર્થ કહે છે તેમ બુર્ઝવા સાહિત્ય વિગતોથી
‘વાસ્તવિકતા’ ઉભી કરે છે, સાહિત્ય વાસ્તવિકતા રજુ કરતુ હોય એવું મીથ ઉભું કરે છે.
બાર્થ અહી નેરેટીવનું સંરચનાવાદી વિશ્લેષણ પૂરું પાડી બુર્ઝવા સાહિત્યને demystify કરે છે, એ જણાવે છે કે આ સાહિત્ય ચોક્કસ રચના/વ્યવસ્થા (system) ના આધારે છે, વાસ્તવિકતાના આધારે નહીં.
Barthes argues, narratives ultimately have to be
understood in terms of how they posit a narrator and a reader. The traditional
manner in which literary criticism has read the ‘signs of the narrator’ has
been to posit an author behind them. Yet the idea of an author as the source of
a narrative’s signs runs directly against structural analysis, in that it
suggest that a narrative’s form and meaning stems from an original human
consciousness. The idea of the author, in other words, suggests that narratives
are not mediated but rather are unique expressions of unique authorial consciousness.
– 60
CHAPTER 5: THE DEATH OF THE AUTHOR
BEYOND SCIENCE: A NEW SEMIOLOGY
બાર્થ સંકેતોની વ્યવસ્થાનાં વૈજ્ઞાનિક અભ્યાસને એક
શક્યતા તરીકે જોતાં અને તેથી જ Criticism and
Truthમાં જયારે સંરચનાવાદને ‘સાહિત્યના વિજ્ઞાન’ તરીકે
મૂલવતા એ ભવિષ્યકાળનો ઉપયોગ કરે છે. પોતાના સંરચનાવાદી તબક્કા વિષે વાત કરતા બાર્થ
કહે છે કે એ શ્રેણીઓ અને વર્ગીકરણમાં જોડાયેલા હતા. આપણે એ સંરચનાવાદી બાર્થને
વર્ગીકરણના પ્રેમી તરીકે જોઈ શકીએ જેમણે પોતાના કાજ ખાતર એક ભાષાને જન્મ આપ્યો.
પોતાના લેખ Change
the Object itself: Mythology Todayમાં બાર્થ સંરચનાવાદ અને સંકેતવિજ્ઞાનના સિદ્ધાંતોને પડકારે છે. જે રીતે એ
બુર્ઝવા સમાજની મીથને ખુલ્લી પાડતા, એ પ્રક્રિયાને સામાન્ય વર્ગે આત્મસાત કરી
લીધેલ છે અને તેથી જ demythification એ હવે મીથને ખુલ્લી પડતી પધ્ધતિ નથી, પરંતુ
મુખ્યધારાનો જ એક discourse બની રહે છે.
Barthes’s solution in ‘Mythology Today’ is to suggest a
switch from a demystification of myths to a radical critique and dismantling of
the very notion of the sign itself: ‘it is no longer the myths which must be
unmasked… but the sign itself which must be perturbed’ (RL: 66). – 65
The new object of demystification, Barthes argues, must
be the sign itself: ‘initially, we sought the destruction of the (ideological)
signified; now we seek the destruction of the sign’ (RL: 67). – 65
સંકેત, જે સંકેતવિજ્ઞાન અને સંરચનાવાદનો પાયો છે,
એના પર જ હુમલો કેમ? કારણ કે બાર્થ માટે સંકેતને બુર્ઝવા સમાજ એકસમાન થઇ ગયા છે.
હવે એમના માટે ટીકાત્મક મુદ્દો આખું Western
Civilization – પશ્ચિમી સભ્યતા – છે, જે એકેશ્વરવાદમાં મને છે. (RL: 67) અર્થ-રચના પશ્ચિમી સભ્યતાને મજબુત બનાવે છે, અને સંકેત એનો પાયો છે. અને તેથી
જ સંકેત પર પ્રહાર થયો છે.
DESTRUCTION OF THE SIGN: THE INFLUENCE OF DERRIDA
The idea of structure, Derrida reminds us, is not only an
important one for structuralism, it has had a crucial role to play in all
systems of thought since the beginning of the philosophical tradition. All
ideas of structure, Derrida argues, depend upon the notion of a centre, an
origin of foundation from which meaning flows. To take the example of literary
works, the centre has traditionally been seen as the author: the source of all
meaning, the origin from which the literary work derives. If we treat the
literary work as a structure, a language system, then it seems inevitable, only
natural, to posit the author as the centre (origin, source) of that structure.
Just as God is seen as the author (centre) of the universe as the system or
structure in religious discourses, so the literary author is the traditional
centre of the work as structure. – 67-8
Usually associated with a disruption of traditional
opposition (or binary opposition) – man/woman, speech/writing,
philosophy/literature, truth/fiction, outside/inside, form/content and so on.
Saussure had seen the sign as comprising a signifier (sound or mark) and a
signified (concept). The relation between signifier and signified, however, is
an arbitrary one: it is only current convention (the language system as it
currently operates) which connects the signifier with a particular signified.
Saussure had noted that ‘in language there are only differences without
positive terms’, by which he means that the relation between signifier and
signified is purely structural, purely relational. The signifier is not a
‘positive term’, a necessary and final meaning, but merely stands with a
conventional relation with the signifier. The meaning of a sign is not
established by the relation between signifier and signified, but rather between
a sign’s place within the larger system of signs (la langue). Derrida starts with
this point and painstakingly demonstrates what it implies for traditional
western notion of meaning. For Derrida, Saussure’s definition of the sign means
that meaning can never be contained in the sign. – 67-8
Meaning, Derrida argues, cannot be pinned down: meaning
is, as Saussure had only partially grasped, purely rational. To halt the
play of meaning (relational movement of signifieds becoming signifiers
ad infinitum) we would need to find what Derrida calls a transcendental
signified (a sign which does not depend upon other signs for its meaning). That there is
not and cannot be a transcendental signified (and thus an end to the play of
meaning) is the radical lesson of Derrida’s deconstructive philosophy. – 68
The centre is that origin or source which allows for the
play of meaning and yet which ultimately puts an end to it. The centre is,
therefore, not involved in the play of meaning itself and thus not directly
involved in the structure produced by that play. – 68-9
Structuralism, Derrida suggests, has, like all previous
intellectual discourses, erected its method on the basis of a centre, a
transcendental signified. This centre, for structuralism, is the idea of the
sign itself. – 70
Derrida’s deconstructive approach, however, demonstrates
that the sign cannot function in this manner. Instead of stable structures
(sign systems) which can be definitely analysed by semiologists or
structuralists, Derrida presents us with the never-ending play of meaning in
language. - 70
EMPIRE OF EMPTY SIGNS
‘Empire of Signs’ (1970) – આ પુસ્તકમાં બાર્થ પશ્ચિમી સંસ્કૃતિથી તદ્દન અલગ
એવી જાપાની સંસ્કૃતિમાં સંકેત કઈ રીતે કામ કરે છે અને અર્થ કઈ રીતે ઉદ્ભવે છે તેની
વાત કરે છે. આ પુસ્તકમાં બાર્થ આ સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના આપણા ખ્યાલો, સંકેત
વિશેની આપણી પૂર્વધારણા અને અર્થને કઈ રીતે પજવે છે અને વિખેરે
છે, તેના વિષે વાત કરે છે.
જાપાની સભ્યતા, પશ્ચિમી સભ્યતાથી વિરુધ્ધ, અર્થની
ઘેલછાથી મુક્ત હતી એમ બાર્થ કહે છે. પશ્ચિમી સભ્યતા માટે દરેક વસ્તુમાં અર્થ
શોધવો, સંકેતકમાં સંકેતિત શોધવો એ એક ઘેલછા છે જે જાપાની સંસ્કૃતિમાં નથી.
બાર્થ જાપાનને એક કૃતિ તરીકે વાંચે છે, જે છેવટે તો
પરંપરાગત સંકેત અને અર્થના સંદર્ભમાં તો અવાચ્ય જ રહે છે. એ વાંચનમાં અર્થનો
દોરી-સંચાર કરતો Transcendental Signified અથવા Centre/કેન્દ્રનો અભાવ છે, જેના કારણે સંકેત સ્વતંત્ર રહે
છે. સંકેતના કેન્દ્રનો અભાવ અને જાપાની રૂપી કૃતિના અવાચ્યપણાએ બાર્થને – એક
વાચકને – લેખન માટે ઉશ્કેર્યા. જે વાચક, સંકેતકના સર્વોચ્ચ સંકેતિતને ન પામી શકે
તે લેખક બની કૃતિને પુનારૂત્પાદિત કરી પોતાનો અર્થ આપવાનો પ્રયત્ન કરે છે. આ
પ્રક્રિયામાં વાંચન જ લેખન બની જાય છે. અનુંસંરચનાવાદી બાર્થનો આ સહુથી મોટો
મુદ્દો હતો – લેખક અને વાચક.
CHAPTER 6: THE DEATH OF THE AUTHOR
આ લેખ કૃતિ અને સંકેત વચ્ચેના ભેદ સંબંધ, લેખન,
વાંચન વિષે વાત કરે છે, જે અનુસંરચનાવાદ તરફ વધતા બર્થના સિધ્ધાંતના પાયા છે.
બાર્થ કહે છે કે લેખનને હંમેશા સાહિત્યિક કૃતિના
સંકેતિત અર્થના કર્તા માનવામાં આવે છે. લેખકને કૃતિના અર્થનું ઉદગમસ્થાન માનવામાં
આવે છે. વાંચન પ્રક્રિયા એ લેખકના મનમાં રહેલ અર્થને પામવાની પ્રક્રિયા બની જાય
છે. આમ, લેખક કૃતિને સ્થગિતતા બક્ષે છે. બર્થનો લેખ ભગવાન, પિતા અને લેખક વચ્ચેના
રૂપકાત્મક સંબંધને ખુલ્લો પડે છે.
આ લેખમાં બાર્થનો સંરચનાવાદથી અનુસંરચનાવાદ તરફનો
ઢળાવ જોઈ શકાય છે. એ પણ નોંધ લેવા જેવી બાબત છે કે ફક્ત ‘લેખકના વિલય’ને કારણે જ આ
લેખ અનુસંરચનાવાડી નથી બનતો, પરંતુ કૃતિ અને તેના આંતરછેદ (Intertextuality)ના સિદ્ધાંતો પણ એટલા જ મહત્વના છે.
અર્થના સ્થિરીકરણ માટે લેખકના બિંદુનો ઉપયોગ કરવાનો
અર્થ છે એક જ, એકીકૃત, અને નિર્વિવાદ અર્થ અને સત્યનો સ્વીકાર કરવો. બાર્થ માટે
મહત્વની સંજ્ઞાઓ હતી, લેખન, કૃતિ અને વિષયવસ્તુ. લેખનની સંજ્ઞા એવી ભાષા વિષે છે
જેનો કોઈ સર્વોચ્ચ સંકેતિત નથી.
સ્થગિત અને અસંદિગ્ધ અર્થને ઉપભોક્તાવાદ અને ઉપભોગ
સાથે જોડવામાં આવેલ છે. સાહિત્યિક કૃતિ એ કોઈ આઈસક્રીમ કે સાબુ જેવી થઇ પડે છે:
તમે કૃતિ ખરીદો, વાંચો (એનો ઉપયોગ કરો), એનો સીધે-સીધો અર્થ ગ્રહણ કરો; આમ, એ પૂરી
થઇ જાય એટલે બીજી કૃતિનો ઉપભોગ શરુ કરો. જો લેખનને લેખકના અર્થથી મુક્ત કરવામાં
આવે તો તેનો આમ, ઉપભોગ ન થઇ શકે.
બાર્થ ‘કૃતિ’ના ખ્યાલની વાત કરે છે, જે કોઈ લેખકનું
‘કાર્ય’ નથી. આ ‘કૃતિ’, લેખકના કાર્યથી વિરુધ્ધ, અર્થના ઘણા બધા આયામો રજુ કરે છે.
સાહિત્યને આમ, કૃતિના, દ્રષ્ટિકોણથી જોવાથી સાહિત્ય ઉપભોક્તાવાદી વિચારધારાથી
મુક્ત થઇ શકશે. જયારે બાર્થ લેખકના વિલયની વાત કરે છે, ત્યારે એની પાછળ ‘કૃતિ’નો
મહત્વનો સિધ્ધાંત પણ રજુ કરે છે.
CHAPTER 6: TEXTUALITY
THEORY OF THE TEXT
Bakhtin, in works such as Marxism and the Philosophy
of Language, argues against Saussure’s focus on language as a system (la
langue). Saussure’s decision on not to focus on actual speech (parole) is a
fundamental error, according to Bakhtin, since for him language always and only
exists in social situations between actual speakers. – 80
Language is dialogic, it is always involved in the
relations between specific speakers in specific social situations. This feature
of language alters us to the fact that no language user creates meaning
independently. – 80
Our words are never simply our own but are dialogic,
possessing within them what has already been said before us. – 80
Intertextaulityના સિધ્ધાંતે અર્થના ઉદગમસ્થાનની પરંપરાગત માન્યતાને તોડી નાખી, ભલે પછી એ
અર્થ લેખક દ્વારા ઉત્પન્ન થતો હોય કે સંકેત દ્વારા. Intertextual પ્રકૃતિને કારણે સાહિત્યિક ભાષાનો ચોક્કસ અર્થ શક્ય નથી, કારણ કે ભાષા
ભૂતકાળની કૃતિઓ પર આધારિત છે, એ અવતરણોથી બને શરીર છે. લેખક એ અર્થનું ઉદગમસ્થાન
નથી, કારણ કે અર્થનું કોઈ મૂળ જ નથી.
In Kristeva, intertextuality is a term referring to
dialogic nature of literary language. The literary text is no longer viewed as
a unique and autonomous entity but as the product of a host of pre-existing
codes, discourses and previous texts. Every word in a text in this sense is
intertextual and so must be read not only in terms of meaningful relations
stretching far outside the text into a host of cultural discourses. – 82
Intertextuality is not, however, an intended reference by
an author to another text: intertextuality is the very condition of
signification, of meaning, in literary and indeed all language. – 82
કૃતિ ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જયારે તેનું કોઈ
નવા વાચક દ્વારા ઉત્પાદન થાય: કૃતિનો અનુભવ ફક્ત પ્રક્રિયામાં જ થાય છે. વાચક
કૃતિને સંરચના પ્રદાન કરે છે.
TEXTUAL ANALYSIS
“Once the text is conceived as production (and no
longer as product), ‘signification’ is no longer an adequate concept. As soon
as the text is conceived as a polysemic space where the paths of several
possible meanings intersect, it is necessary to cast off the monological, legal
status of signification, and to pluralise it.”
(TT: 37) – 84
These
essays, collected in The Semiotic Challenge, mark the distinction
between structural analysis of narratives and textual analysis. The former
seeks to establish how a text is constructed; the latter seeks to trace the
text’s ‘avenue of meaning’, to explore the manner in which meaning ‘explodes
and scatters’ (SC: 262). – 84
Barthes’s
structuration is based on a method of cutting the text up into small units of
meaning, or lexias. A lexia, Barthes writes, is an arbitrary unit of reading
rather than a necessary one. Other readers will inevitably discover alternative
lexias. Lexias are simply units in which the reader who is actively producing
the text discovers the explosion and scattering of meaning. They
are units of reading in which a group of connotations are discovered within a
group of connotations are discovered within the signifier. (S/Z: 13-14). – 86
What
lexias ultimately allow for is the emergence of various codes. Barthes attempts
five codes in his attempt to capture something of how meaning is produced and
dispersed in the text. Two of these codes have to do with the manner in which
the narrative produces itself, that is to say, they have to do with narrative
and chronological logic. The hermeneutic code concerns all those units:
“Whose
function it is to articulate in various ways a question, its response, and the
variety of chance events which can either formulate the question or delay its
answer; or even, constitute an enigma and lead to its solution.” (S/Z: 17)
[…] The
code of actions or the proairetic code corresponds in many respects to
the level of ‘Actions’ discussed previously in Barthes’s essay on the
structural analysis of narratives: it is a code concern with actions and their
effects: ‘each effect’ having ‘a generic name given a kind of title to the
sequence’ (S/Z: 18). – 86-7
The symbolic
code concerns all the symbolic patterns, particularly the patterns of
antithesis and opposition, observable in the text. – 87
The code
of semes concerns all the connotations which build up the qualities of
characters or actions. – 87
The cultural
code concerns ‘the numerous codes of knowledge or wisdom to which the text
continually refers’. Barthes notes that, while ‘all codes are in a sense
‘cultural’, what he is calling cultural codes here ‘afford a discourse a basis
in scientific or moral authority’ and are thus also nameable as ‘reference
codes’ (S/Z: 18) – 87
WRITERLY
AND READERLY TEXTS
Barthes’s
opposition between irreversible and reversible textual elements allows him to
build a theory concerning the lisible (readerly) text and scriptable
(writerly) text. There is often a tendency in commentary on Barthes’s work to
see this opposition in a straight-forwardly historical manner: classical,
pre-modern texts being readerly and thus irreversible; modern, avant-garde
texts being writerly and thus entirely reversible. – 88
The
opposition, in fact, has more to do with Barthes’s attack on the
commodification of literature and the socially sanctioned association between
what is consumable and what is clearly communicated. […] ‘Because the goal of
literary work (of literature as work) is to make the reader no longer a
consumer, but a producer of the text’ (RL: 4). – 88
CHAPTER
7: NEUTRAL WRITING: Pleasure, Violence and the Novelistic
DOXA AND
PARA-DOXA
‘Roland
Barthes by Roland Barthes’માં બાર્થ કહે છે કે આ પુસ્તક એમના વિચારો વિષે નહિ પરંતુ એમના વિચારો
પ્રત્યેના પ્રતિકાર વિષે વધુ છે.
Doxa,
here, is ‘Public opinion, the mind of the majority, petit bourgeois’ (RB: 47).
બાર્થનું મોટાભાગનું કામ આ Doxaના પ્રતિકારમાં થયું. જેને સહજ માનવામાં આવે છે કે
સહજ તરીકે રજુ કરવામાં આવે તેને ખુલ્લું પાડવાનું કાર્ય બાર્થે કર્યું. મુખ્ય
પ્રવાહને ખુલ્લો પાડવાની સાથોસાથ પોતાનું જ કામ મુખ્ય પ્રવાહમાં સમાવિષ્ટ ન થઇ જાય
તેની તકેદારી બાર્થે લીધી અને તેથી જ પોતાના સિધ્ધાંતોને બદલતા ગયા.
Barthes
writes that the neutral is not a ‘third term’ which resolves the conflict
between Doxa and paradoxa but ‘the second term for a new paradigm, of which
violence (combat, victory, theatre, arrogance) is the primary term’ (RB:
132-3). – 96
Barthes
distinguishes between what he calls ‘encratic’ and ‘acratic’ language. Encratic
language is the language of power and is that language which imposes itself as
natural, as Doxa. Acratic language, on the other hand, involves discourses
which are ‘outside power’ (RL: 120). – 97
écrivance
|
écriture
|
it can be summarized
|
It cannot be summarized
|
language used to transmit ideas or information
|
Language
used for its own sake
|
The language of the author
|
Condition as language
|
i.e., language of power
|
i.e.,
language without power
|
encratic language
|
acratic language
|
PLEASURE/HEDONISM
આનંદ (Pleasure) ને બાર્થ કૃતિના સિધ્ધાંત સમક્ષ એક પ્રશ્નાર્થ તરીકે જુએ
છે. આ મુદ્દો કૃતિના સિધ્ધાંતને નૈતિકતા અને સત્યતાના રસ્તે જતા રોકે છે.
બાર્થ બે પ્રકારની કૃતિ વિષે વાત કરે છે: the text
of pleasure અને the text of bliss. પરંતુ આ ભેદ readerly અને writerly કૃતિના આધારે નથી. આ બંને પ્રકારની કૃતિ writerly text સાથે સંકળાયેલ છે.
આનંદ, બાર્થ માટે, નિષ્પક્ષ છે. કૃતિનો આનંદ એ
બદનક્ષીકારક (scandalous) છે, કારણ કે તે અનૈતિકની સાથે-સાથે ‘atopic’ – જેનાથી લોકોને એલર્જી થાય – એવો છે. એ atopic છે કારણ કે એ પરંપરાગત માળખામાં બંધબેસતો નથી, ભલે
પછી એ સંભાષણ (discourse) રૂઢીચુસ્ત હોય કે બૌદ્ધિક.
A topos,
then, is a Name in the manner in which Barthes employs that term: an
established and expected element of discourse. – 104
“Text of
pleasure: the text that contents, grants euphoria; the text that comes from
culture and does not break with it, is linked to a comfortable practice
of reading. Text of Bliss: the text that imposes a state of loss, the text that
discomforts (perhaps to the point of certain boredom), unsettles the reader’s
historical, cultural, psychological assumptions, the consistency of his tastes,
values, memories, brings to a crisis his relation with language.” (PT: 14). –
104
Philosophy
since Plato has paid great attention to the subject often positing it as the
centre and origin of meaning. In structuralism, and especially
post-structuralism, however, this traditional privileging of the subject comes
under attack. In post-structuralist work the subject begins to be seen as
something constructed either by dominant ideology or by language. - 105
Freud had
presented a major challenge to traditional notions of the subject by developing
an account of the Unconscious. In Freud, the Unconscious is at once unknown to
the subject and yet is the source of that subject’s actions, desires familial
or social relations. – 105
Lacan’s
theories concentrate around a reading of Freud in the light of modern
linguistics and culminate in Lacan’s famous assertion that the Unconscious is
structured like a language. In poststructuralist theories influenced by Lacan
the subject is seen as the product of language. The subject is no longer the
source and origin of human action or thought, but rather site in which
languages presence is felt. This point can be reinforced by considering the
nature of the grammatical Subject. In a sentence the subject is ‘a word or
group of words constituting the “nominative” to a finite verb’ (OED); the
subject governs the predicate of the sentence. In the common sentence ‘I love
you’, the subject is the word ‘I’. Post-structuralists like Barthes are fond of
asserting that there is nothing behind or beyond the subject seen in this
grammatical sense. We may like to think, for example, that when we say ‘I love
you’ we are expressing a unique and purely personal emotion (the meaning of the
subject traditionally conceived). We are, however, merely repeating a necessary
sentential construction: Subject before predicate, predicate before object. We
are also, or course, producing what is perhaps the most overused of all
clichés. The subject, here, loses itself in language is constructed by and
through language. For post-structuralism all language works in this way. The
source of meaning is not the human subject but language working in and through
the subject. – 105
Bliss
(jouissance), for Barthes, involves a loss of stable subjecthood in language.
It involves a moment in which the reader as subject and the author as object
dissolve into the realm of textuality: ‘there is not, behind the text’, Barthes
writes of his moment, ‘someone active (the writer) and out front someone
passive (the reader); there is not a subject and an object’ (PT: 16). Such a
moment of bliss dissolves and disperses the reader’s self into language, into
textuality: it is an ‘asocial’ moment which does not, however, involve a
‘recurrence to the subject (subjectivity)’: ‘everything is lost, integrally’
Barthes states. – 107
A
NOVELISTIC TEXT?
THE
IMAGE-REPERTOIRE
THE
IMAGINARY AND THE MIRROR STAGE
‘The
Mirror Stage’ is Lacan’s term for the manner in which the child comes to
assemble a sense of unity of self. This sense of a unified self or ego comes
from others, either the reflected image of the self in the mirror or the body
of the mother. […] As Lacan states: ‘the important point is that this form
situates the agency of the ego, before its social determination, in a fictional
direction, which will always remain irreducible for the individual alone…’
(Lacan 1989: 2). – 110
The
imaginary, therefore, involves the fiction we have of ourselves as a unified
subject, the greatest part of the fiction resting in the fact that we construct
this idea of a unified self from images outside of ourselves, from otherness. –
110
બાર્થનું આ સમયગાળાનું લખાણ અસૈદ્ધાંતિક હતું અને એ
વાસ્તવિકતા અને કલ્પનાની હદને વિચલિત કરનાર હતું. પ્રેમ, લાગણી અને આનંદ જેવા
વિષયોનું ચયન કરી, બાર્થ કૃતિના સિધ્ધાંતને શારીરિક ક્ષેત્રની તરફ લાવે છે અને
સુખોપભોગવાદના આનંદ સાથે કૃતિને જોડે છે. આ લખાણ નવલકથાત્મક છે, સૈદ્ધાંતિક નહિ.
CHAPTER
8: MUSIC AND PHOTOGRAPHY
THE GRAIN
OF THE VOICE: BARTHES ON MUSIC
‘Musica
Practice’ (1970) લેખમાં બાર્થ સંગીતને એક પ્રદર્શન (Performance)
તરીકે જુએ છે. સંગીતને બાર્થ શારીરિક કૃતિ સાથે
જોડે છે.
અવાજ એ શારીરિક ભાષા (geno-text)
છે, જે આધુનિક અને વ્યાવસાયિક સંગીત તેના
પ્રદર્શનમાંથી નાબુદ કરવા માંગે છે. અહી, કૃતિનું મૂળ શારીરિક ભાષામાંથી પરીણમે છે
અને એને અસર પણ કરે છે.
PHENO-TEXT
AND GENO-TEXT
In
Kristeva’s work of the late 1960s and early 1970s, she distinguishes between
the Symbolic and the Semiotic. The Symbolic, a concept taken from Lacan, is
discourse which is logical, involved in clear communication, and which,
therefore, is the language of dominant society. The psychological subject for
Kristeva, however, is split between this language and a bodily relation to
language which stems from the early phases of childhood, before the subject has
learnt the official languages of society. Before entering into the Symbolic
order, the child subject is a site of drives, impulses and bodily rhythms. This
is the Semiotic (le sémiotique) and, for Kristeva, it remains the great
resource for what she calls the poetic. – 118
The
conflict between the Symbolic and the Semiotic is registered in terms of an
attack on logic, the rupture of official genres and discourse through rhythmic
and other pre-logical modes of expression. (see Kristeva 1984). In Kristeva’s
opposition, the phenol-text is that part of a text which communicates through
and abides by the languages of the symbolic order. The geno-text is that part
of some texts which can be felt through the phenol-text, puncturing, rupturing
and disturbing the clear passage of communication. No text can directly present
the geno-text or the force of the semiotic, since this is a force which is
prior to language itself. The geno-text can, however, be felt in certain
texts which resist the dominance of the Symbolic Order. – 118
PHOTOGRAPHY
ANF THE THIRD MEANING
બાર્થનું ફોટોગ્રાફી પરનું શરૂઆતનું કામ Mythologies ના સંદર્ભમાં જોઈ શકાય છે , જેમાં સંકેતોને સહજ
અને સ્વાભાવિક ઢબમાં પ્રસ્તુત કરવાની બુર્ઝવા સમાજની ચેષ્ટાની આલોચના રજુ થઇ છે.
બાર્થના મતે ફોટોગ્રાફ કોઈ પણ સંહિતા (Code) વિના સંદેશ વ્યક્ત કરે છે. બાર્થ માટે આ એક
ક્રાંતિકારી મુદ્દો છે કારણ કે કૃતિ આધારિત સંદેશ સાદ્ર્શ્યતા (analogy)
પર આધાર રાખે છે, એમાં સંકેત અને તેના સંદર્ભ (referent)ની સુસંગતતા જરૂરી છે.
THE
REFERENT
[Referent]
concerns what a sign or group of signs refer to: the referent of the word
‘tree’, for example, would be the actual tree or trees to which the sign ‘tree’
referred. – 119
after
Saussure the referential idea of language, the idea that language does
actually, directly and naturally refer to things in the world, is viewed as
mistaken. The sign is arbitrary. – 119
It should
be noted, however, that rejecting the idea of a direct (natural, necessary)
referentiality in words does not mean that language cannot (conventionally,
even systematically) refer to things in the world. – 119
Barthes’s
lifelong critique of analogy stems from this recognition of the arbitrary
nature of language. Barthes’s semiological procedure in works such as Mythologies
and The Fashion System could be described in the following way: a
critique of presume analogies; a demonstration that the apparent referent of
signs and sign-systems is always cultural rather than natural; a demonstration
that the referent is always somewhere else that it is believed to be; and,
finally, a demonstration that the referent is constructed and ideological
rather than neutral. – 119
કળાનો દરેક પ્રકાર સંદર્ભ (Referent) બનાવે છે, જયારે ફોટોગ્રાફ સંદર્ભ પકડે છે; જે
વસ્તુનો ફોટોગ્રાફ લેવાય છે તે વસ્તુ જ સંદર્ભ બને છે. આમ, લેવાયેલ ફોટોગ્રાફ,
એટલે કે સંદર્ભ, સંહિતા વિનાનો છે, કેમ કે તે બનાવેલ નહિ પરંતુ, પકડેલ છે,
પ્રતિબિંબિત કરેલ છે.
સામાન્ય માન્યતા એવી છે કે ફોટોગ્રાફ આપણી સામે
વસ્તુ જ મૂકી આપે છે, બાર્થ આ માન્યતાને મીથ કહે છે. જે વસ્તુ આપણી સમક્ષ
ફોટોગ્રાફ દ્વારા મુકાઇ છે તે રજૂઆત, વર્તમાન નથી, પરંતુ ભૂતકાળના કોઈ એક સમયમાં એ
વસ્તુ એ પ્રમાણે હતી. અહી, બાર્થ સમયના સંદર્ભમાં referent ની વાત કરે છે.
સંકેતવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ફોટોગ્રાફને વાંચવામાં
બાર્થ ફોટોગ્રાફના દ્વિતીય સ્તર પરના અર્થઘટનને અને પ્રથમ સ્તર પરથી દ્વિતીય સ્તર
પરના સંક્રમણને સમજવામાં પ્રયત્નશીલ છે. આમ, બાર્થ પોતાનું ધ્યાન ફોટોગ્રાફના તત્વ
પર નહિ પરંતુ તેના ઉપયોગ પર કેન્દ્રિત કરે છે.
Cinema
for Barthes seems to equate to the readerly irreversible text. Its dependence
on the narrative codes and the manner in which it generates a passive
identification in its viewers make cinema a medium which, for Barthes, has
little relation to the radically plural text, to significance and thus to a
productive, potentially blissful (re)writing on the part of the audience. – 122
What
Barthes means by the ‘filmic’, however, is something which functions like the
radical textuality of avant-garde literature, resisting narrative and
chronology and involving reader in a pleasurable, open, unending engagement
with the signifier and thus signifiance. – 123
Barthes’s
way of describing “filmic” element of Eisenstein’s stills is to distinguish
three levels of meanings within them. The informational level of the still
involves what it directly communicates. The symbolic level of meaning involves
the reader or viewer in the more complicated social symbolism involved in a
still. – 123
He calls
the symbolic meaning we have just referred to the ‘obvious meaning’ and
contrasts it to what he calls the ‘obtuse meaning’. […] These signs, which the
viewer does not know how to read, from the ‘obtuse’ or ‘third meaning’. – 123
CHAPTER
9: CAMERA LUCIDA: The impossible text
STUDIUM
AND PUNCTUM
Camera
Lucida બે ભાગમાં વહેચાયેલી છે: પહેલા ભાગમાં ફોટોગ્રાફી
વિષે સૈદ્ધાંતિક વાત થાય છે, જયારે બીજા ભાગમાં એ સિદ્ધાંતોને બાર્થ પોતાન
કૌટુંબિક ફોટોગ્રાફ પર લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે.
આ કૃતિમાં બાર્થ સૈદ્ધાંતિક ભાષાના discourseને અંગત શોકના discourse સાથે મિશ્રિત કરવામાં આવ્યો છે અને તેથી જે પરિણામ મળે છે
તે અસ્વસ્થ અને વિચલિત કરનાર છે.
The
studium of photograph corresponds to the obvious symbolic meaning; it is
something that all viewers of the image can agree upon since it presents
meanings which are culturally coded. – 126
The
punctum, on the other hand, disturbs this obvious meanings in photographs and
clearly corresponds to the third or obtuse meaning which Barthes had discussed
in his earlier essay on Eisenstein. The punctum, Barthes argues, concerns on
element, or number of elements, which pierce the viewer, shooting out of the
images ‘like an arrow’. – 126
It is not
difficult to relate these terms to the theory of the text. The studium is read
in ways which relate it to the readerly text; it concerns the clear
communication of cultural codes which lead, ultimately, to a signified or a set
of signifieds (a stable meaning) for the image. The punctum, on the other hand,
remains on the level of the signifier, lying precisely outside of shareable
codes and thus a general description. – 127
As
Barthes puts it” ‘The studium is
ultimately always coded, the punctum is not … what I can name cannot
really prick me. The incapacity to name is a good symptom of disturbance’ (CL:
51). – 127
Derek
Attridge has noted, if Barthes is successful in convincing his readers of the
presence of the punctum in these apparently insignificant details, then the
details cease to be of the order of the punctum and become signs which are
socially communicable: the studium (Attridge 1997: 81-3). The punctum must be
that which is precisely incommunicable since once something is capable of being
communicated it must be subsumed under the heading of the studium. – 127
UNREPEATABLE
THEORY
બાર્થ કહે છે કે ફોટોગ્રાફ તેના referent સાથે ‘co-natural’ છે, અર્થાત referentના અસ્તિત્વને નકારી શકાય નહિ, referent નું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એ ફોટોગ્રાફના માધ્યમથી
અસ્તિત્વમાં નથી આવ્યું.
બાર્થ કહે છે કે ફોટોગ્રાફીનો વિરોધાભાસ એ વાતમાં છે
કે એનું મૂળ તત્વ અને punctum મૃત્યુની વાસ્તવિકતાના સાક્ષી છે, એના referent નો ‘એક સમયે અહી હોવાનો ભાવ’, જે હવે નથી – એ મુખ્ય વિરોધાભાસ
છે. ફોટોગ્રાફ પદાર્થની હાજરી બતાવે છે, સાથો-સાથ એ પદાર્થની હાજરી ભૂતકાળમાં હતી તે
પણ છતું કરી આપે છે. આમ, ફોટોગ્રાફીનો referent આપણી સમક્ષ કોઈક વસ્તુની વાસ્તવિકતા તો રજુ કરે જ છે પણ એની
સાથે જ એનો ક્ષય પણ બતાવી આપે છે.
“a process
in which what is lost is found again only to be lost again.” – 131
CONCLUSION:
AFTER BARTHES
THE DEATH
OF ROLAND BARTHES
THE INFLUENCE
OF ROLAND BARTHES
THE INFLUENCE
OF BARTHES